યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,$\lambda_1$ તરંગલંબાઈ ધરાવતી સાતમી મહત્તમ (maximum) મધ્યસ્થ મહત્તમથી $d_1$ અંતરે છે અને $\lambda_2$ તરંગલંબાઈ ધરાવતી સમાન મહત્તમ $d_2$ અંતરે છે. તો $d_1/d_2$ શું થાય?

  • A
    $\frac{\lambda_1}{\lambda_2}$
  • B
    $\frac{\lambda_2}{\lambda_1}$
  • C
    $\frac{\lambda_1^2}{\lambda_2^2}$
  • D
    $\frac{\lambda_2^2}{\lambda_1^2}$

Explore More

Similar Questions

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં એકરંગી પ્રકાશના સ્ત્રોતનો ઉપયોગ થાય છે. પડદા પર રચાતી વ્યતિકરણની ભાતનો આકાર કેવો હોય છે?

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,જ્યારે સ્લિટનું અંતર $1.8 \lambda$ હોય,જ્યાં $\lambda$ એ પ્રકાશની તરંગલંબાઇ છે,ત્યારે શક્ય વ્યતિકરણ મહત્તમની મહત્તમ સંખ્યા કેટલી હશે?

યંગના બે સ્લીટના પ્રયોગમાં,જ્યારે બે પ્રકાશ તરંગો તૃતીય ન્યૂનત્તમ (third minimum) રચે છે,ત્યારે તેમની વચ્ચેનો પથ તફાવત કેટલો હોય?

યંગના બે સ્લીટના પ્રયોગમાં $6500 \, \mathring A$ અને $5200 \, \mathring A$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે. $6500 \, \mathring A$ ની તરંગલંબાઈ માટે કેન્દ્રીય મહત્તમથી તૃતીય પ્રકાશિત શલાકાનું અંતર શોધો. બે સ્લીટ વચ્ચેનું અંતર $2 \, mm$ અને સ્લીટના સમતલ અને પડદા વચ્ચેનું અંતર $120 \, cm$ છે.

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,$D$ એ સ્લિટથી પડદાનું અંતર છે અને $d$ એ બે સ્લિટ વચ્ચેનું અંતર છે. મધ્યસ્થ અધિકતમથી તે નજીકના બિંદુનું અંતર કેટલું હશે જ્યાં તીવ્રતા એક સ્લિટને કારણે મળતી તીવ્રતા જેટલી જ હોય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo